GSTV
Home » News » નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું, ‘ના હું લોકસભા ચૂંટણી નથી લડવાનો’

નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું, ‘ના હું લોકસભા ચૂંટણી નથી લડવાનો’

shivraj patel rajkot

ખોડલધામના પ્રમખ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસથી રાજકોટ લોકસભા ચૂંટણી લડે તેવી અટકળોનો અંત આવ્યો છે. શિવરાજ પટેલે જાહેર કર્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. સામાજીક અને પારિવારીક રાજકોટથી લોકસભાની ચુંટણી નહીં લડે. શિવરાજ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવા બેનરો લાગ્યા હતા.

READ ALSO

Related posts

IPL 2019: જીતની સિક્સર ફટકારવા ઉતરશે CSK, મુંબઇ ઇન્ડિયન્સની નજર પ્લેઑફ પર

Bansari

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા વારાણસી, સૌ પ્રથમ કાળભૈરવ પહોંચી કર્યા દર્શન

Arohi