GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

શિવસેનાનો હુંકાર : 5 વર્ષ સુધી નહીં પણ 25 વર્ષ સુધી શિવસેનાનો જ મુખ્યમંત્રી રહેશે

લાંબી કવાયત બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સૂત્રોની જાણકારી મુજબ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર રચવાને લઈ સમજૂતી થઈ ગઈ છે અને આ સમજૂતી મુજબ શિવસેનાને પૂર્ણ કાર્યકાળ માટે મુખ્યપ્રધાન પદ મળશે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અઢી-અઢી વર્ષ માટે રહેશે અને 14-14-12ની ફોર્મ્યુલા પર પ્રધાનો બનશે.

શિવસેના અને એનસીપીના આ રીતે બનશે પ્રધાન

શિવસેના અને એનસીપીના 14-14 અને કોંગ્રેસને 12 પ્રધાન પદ મળશે. તો વિધાનસભાના અધ્યક્ષ કોંગ્રેસના હશે. જોકે આ સમજૂતીમાં હિંદુત્વનો મુદ્દો શામિલ કરાયો નથી. ત્રણેય પક્ષો વચ્ચે સતત બેઠકો સાથે વાતચીત ચાલી રહી છે. કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ સહમતિ બની ગઈ છે.

સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે મુલાકાત

સમજૂતીમાં શિવસેનાએ વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તો કોંગ્રેસ-એનસીપી મુસ્લિમો માટે 5 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. આ અઠવાડિયામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ શકે છે.

Read Also

Related posts

રાજસ્થાન : રાજકીય સંકટ વચ્ચે આવતીકાલે 10 વાગે વિધાયક દળની બેઠક, પાયલોટને પણ આમંત્રણ

Pravin Makwana

ભગવાન શ્રી રામ ભારતીય નહીં પણ નેપાળી : ઓરિજનલ અયોધ્યા ભારતમાં નહીં નેપાળમાં, પીએમની ડગળી ચસકી

Pravin Makwana

600માંથી 600 માર્કસ : સીબીએસઈની ટોપર દિવ્યાંશી જૈને નવો ઇતિહાસ રચ્ચો, આને કહેવાય મહેનત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!