GSTV
Home » News » શિવસેનાએ 21 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર, 17 સાંસદોને ફરી આપી ટિકિટ

શિવસેનાએ 21 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર, 17 સાંસદોને ફરી આપી ટિકિટ

shiv sena candidate list

શિવસેનાએ મહારાષ્ટ્રમાં 21 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી છે. શિવસેનાએ આ યાદીમાં 17 ઉમેદવારને ફરીવાર ટિકિટ આપી. પાર્ટીએ દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત અને નાસિક બેઠક પરથી હેમંત ગોડસેને ટિકિટ મળી છે.

ઠાણેથી રાજન વિચારે, સંભાજીનગરથી ચંદ્રકાંત ખેર, અમરાવતીથી આનંદરાવ અડસૂલ, માવલથી શ્રીરંગ બારણે, હિંગોલીથી હેંમત પાટીલ, રાયગઢથી અનંત ગીતે, અને રત્નાગિરીથી વિનાયક રાઉતને ટિકિટ આપી છે. 

ઉમેદવારોના નામ આ પ્રમાણે છે

 • દક્ષિણ મુંબઈ- અરવિંદ સાવંત
 • દક્ષિણ મધ્ય મુંબઈ- રાહુલ શેવાલે
 • ઉત્તર પશ્ચિમ મુંબઈ- ગજાનન કિર્તીકર
 • ઠાણે- રાજન વિચારે
 • કલ્યાણ- શ્રીકાંત શિંદે
 • કોલ્હાપુર- સંજય મંડલિક
 • હાતકણંગલે- ધૈર્યશીલ માને
 • નાશિક- હેમંત ગોડસે
 • શિરડી- સદાશિવ લોખંડે
 • શિરૂર- શિવાજીરાવ આઢલરાવ-પાટીલ
 • સંભાજીનગર- ચંદ્રકાંત ખેરે
 • બુલઢાણા- પ્રતાપરાવ જાધવ
 • રામટેક- કૃપાલ તુમાણે
 • અમરાવતી- આનંદરાવ અડસૂલ
 • પરભણી- સંજય જાધવ
 • માવલ- શ્રીરંગ બારણે
 • ધારાશિવ- ઓમરાજે નિંબાલકર
 • હિંગોલી- હેમંત પાટીલ
 • યવતમાઠ્ઠ- ભાવના ગવલી
 • રાયગઢ- અનંત ગીતે
 • સિંધુદુર્ગ રત્નાગિરી- વિનાયક રાઉત

Read Also

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

અધધધ…ચોથા તબક્કાનાં 300થી વધુ ઉમેદવારો કરોડપતિ,આ ઉમેદવારતો સાક્ષાત ધનકુબેર

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah