GSTV
Home » News » JDU બાદ મોદી સરકારથી શિવસેના પણ નારાજ, જોઈએ છે ત્રણ મંત્રાલયનો પ્રભાર

JDU બાદ મોદી સરકારથી શિવસેના પણ નારાજ, જોઈએ છે ત્રણ મંત્રાલયનો પ્રભાર

જેડીયુ બાદ મોદી સરકારથી શિવસેના નારાજ છે. શિવસેનાના રણનીતિકારે જણાવ્યુ કે, શિવસેના ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી છે. જેથી શિવસેનાને ઓછામાં ઓછા ત્રણ મંત્રાલયનો પ્રભાર મળવો જોઈએ. પરંતુ શિવસેનાને માત્ર એક મંત્રાલયનો કારભાર સોંપવામાં આવ્યો છે.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં શિવસેનાના નેતા અરવિંદ સાવંતને ભારે ઉદ્યાગ મંત્રાલયના પ્રધાન બનાવવામાં આવ્યા છે. શિવસેનાનું કહેવુ છે કે, શિવસેનાને સ્વાસ્થય, સંચાર અને રેલવે જેવા મંત્રાલય મળવા જોઈએ. છેલ્લા ૨૧ વર્ષમાં શિવસેનાને એનડીએના કાર્યકાળમાં ભારે ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

૧૯૯૮માં  બાલાસાહેબ પાટિલ, ૧૯૯૯માં મનોહર જોશી, ૨૦૦૪માં સુબોધ મોહિત, ૨૦૦૪ અને ૨૦૧૯માં અનંત ગીતે ભારે ઉદ્યોગ પ્રધાનની જવાબદાસી સંભાળી હતી.

Read Also

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!