GSTV
Home » News » મહારાષ્ટ્રમાં રાજ્યપાલની સાથે કોંગ્રેસ-NCP-શિવસેનાનાં નેતાઓની મુલાકાત આ કારણે ટળી

મહારાષ્ટ્રમાં રાજ્યપાલની સાથે કોંગ્રેસ-NCP-શિવસેનાનાં નેતાઓની મુલાકાત આ કારણે ટળી

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રસે અને એનસીપીની સરકાર બનાવવાને લઈને લગભગ સંમત સધાઈ હોય પરંતુ ક્યાંકને ક્યાંક હજુ પેચ ફસાયેલો લાગે છે. કારણ કે આજે ત્રણેય પક્ષના પ્રતિનિધિ મંડળની રાજ્યપાલ સાથે મુલાકાત થવાની હતી..તે બેઠક ટળી છે.

 મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામના 23 દિવસ બાદ પણ હજુ સરકાર બની શકી નથી. શિવસેના કોંગ્રેસ અને એનસીપીનું પ્રતિનિધિ મંડળ શનિવારે સાંજે ચાર વાગ્યે ભગતસિંહ કોશ્યારીને મળવાનું હતુ. પરંતુ આ મુલાકાત ટળી છે.

બીજીતરફ એનસીપી પ્રમુખ શરદ પવાર સરકાર બનાવવામાં સમય લાગશે તેવુ નિવેદન આપી ચુક્યા છે.ત્રણેય પક્ષો વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ પણ બની ગયો છે.

શિવસેના એનસીપી અને કોંગ્રેસ વચ્ચે 14-14 અને 12નો ફોર્મ્યુલા પણ નક્કી થયો છે..આ સાથે જ તે પણ નક્કી થયુ છે કે, મુખ્યપ્રધાન શિવસેનાનો જ હશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર ભાજપમાં ભૂકંપ : ફડણવીસ બાદ સીએમ પદના દાવેદારે પવાર સાથે કરી મુલાકાત, ભાજપથી છે નારાજ

Karan

ખેડૂતો માટે ખુશખબર, માર્ચ સુધી 50 હજાર કરોડ રૂપિયા ચૂકવશે મોદી સરકાર

Karan

‘ભારત મેક ઈન ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે’ : કોંગ્રેસના સાંસદનું વિવાદિત નિવેદન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!