GSTV
Home » News » રામમંદિર નિર્માણની ઘડી આવી ગઇ, પહેલી ઇંટ મુકવા તૈયાર રહે શિવસૈનિક: ઉદ્ધવ ઠાકરેનો હુંકાર

રામમંદિર નિર્માણની ઘડી આવી ગઇ, પહેલી ઇંટ મુકવા તૈયાર રહે શિવસૈનિક: ઉદ્ધવ ઠાકરેનો હુંકાર

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરીવાર અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની જે હિમ્મત દાખવી છે તેવી રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ કરાવે. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. કોર્ટ  આ મામલે કોઈપણ સમયે ચુકાદો આપી શકે છે. જેથી શિવસૈનિક રામ મંદિરની પહેલી ઈંટ મુકવા માટે તૈયાર રહે.

શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરે બે વખત અયોધ્યાની મુલાકાતે પોતાના પરિવાર સાથે આવી ચુક્યા છે. ઉદ્ધવ ઠાકરે રામ મંદિર નિર્માણનો મુદ્દો સતત ઉઠાવતા આવ્યા છે. ત્યારે ફરીવાર તેમણે અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર સમક્ષ ઉઠાવ્યો છે.

Read Also

Related posts

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

Mayur

ફરિવાર ચર્ચામાં આવી પીળી સાડીવાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા માટે મતદારોએ કરી પડાપડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!