GSTV

શિવસેનાએ લવ-જેહાદ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું, સંજય રાઉતે કહ્યું- પશ્ચિમ બંગાળની ચૂંટણીને કારણે મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે

ભારતીય રાજનીતિમાં હાલના તબક્કે લવ-જેહાદનો મુદ્દો જોરશોરથી ચગી રહ્યો છે. તેવામાં શિવસેનાએ લવ-જેહાદ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે લવ-જેહાદની રાજનીતિને પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડી દીધી. તેમણે કહ્યું કે બંગાળમાં ચૂંટણી યોજાવાની હોવાથી લવ-જેહાદને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

સંજય રાઉતે કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. અમારૂ માનવું છે કે ચૂંટણી માટે વિકાસ એક પ્રમુખ મુદ્દો છે. પરંતુ દેશમાં લવ-જેહાદ અંગે ઘણી ચર્ચા કરવામાં આવશે. રાઉતે કહ્યું કે કેટલાક લોકો મહારાષ્ટ્રમાં પણ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. ત્યારે હું તેમને કહેવા માંગીશ કે પહેલા નીતિશ કુમાર બિહારમાં લવ-જેહાદનો કાયદો લાગુ કરે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ કાયદો લાગુ કરવા અંગે વિચારીશું.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!