GSTV
Home » News » શિવસેનાએ ફરી રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું આજે રામના નામે દિલ્હીમાં સરકાર છે, તો રામ મંદિર બનવુ જ જોઈએ

શિવસેનાએ ફરી રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું આજે રામના નામે દિલ્હીમાં સરકાર છે, તો રામ મંદિર બનવુ જ જોઈએ

શિવસેનાએ ફરીવાર પોતાના મુખપત્ર સામનામાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. સામનામાં કહેવામાં આવ્યુ કે, ભાજપ સરકાર પાસે હવે લોકસભામાં બહુમતી છે, જેથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવુ જોઈએ. જેમણે રામ મંદિરનો વિરોધ કર્યો છે તેમનું નામોનિશાન મટી ગયુ છે. આજે રામના નામે દિલ્હીમાં સરકાર છે. સામનામાં કહેવામાં આવ્યુ કે, અમિત શાહે પશ્વિમ બંગાળમાં જયશ્રી રામના નારા લગાવ્યા અને ભગવાન રામે બંગાળમાં કમાલ કરી બતાવી.

uddhav thackeray pm modi

બંગાળની જનતાએ ભાજપને 18 બેઠક પર જીત અપાવી છે. રામના વિરોધીઓને જનતાએ પાઠ ભણાવ્યા અને બંગાળની જનતાએ ભાજપને રસગુલ્લા ખવડાવ્યા.. સામનામાં વધુમાં કહેવામાં આવ્યુ કે, ઉત્તર પ્રદેશમાં બાબરી ભક્ત અખિલેશ અને માયાવતી એક થયા છે. બન્ને નેતાઓએ હંમેશા રામ મંદિરનો વિરોધ કર્યો છે. જેથી યુપીમાં સપા બસપાની મોટી હાર થઈ છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!