GSTV
Home » News » એક ચિકન વેચવાવાળાને જોવા છોકરીઓ પાગલ થઈ રહી છે, બની ગયો સોશિયલ મીડિયા સેન્સેસન

એક ચિકન વેચવાવાળાને જોવા છોકરીઓ પાગલ થઈ રહી છે, બની ગયો સોશિયલ મીડિયા સેન્સેસન

પાકિસ્તાનના ચા વેચવા વાળા બાદ હવે મલેશિયાના એક ચિકન વેચવા વાળો સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે. આ છોકરો શર્ટલેસ થઈને પોતાના એબ્સ અને મસલ્સને બતાવતા રસ્તા પર મીટ વેચી રહ્યો છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

તેના આ અંદાજે છોકરીઓને પોતાની દિવાની બનાવી છે. છોકરીઓ એટલી હદ સુધી તેની પાછળ પાગલ છે કે તેને સ્પર્સ કરવા માટે પણ ઉત્સુક છે. આ મીટ વેચવા વાળા છોકરાનું નામ છે સિહયુ નિયો. જે મલેશિયાના શહેર ક્વેન્ટેનમાં રહે છે. સિહયુની સાથે આ દુકાન પર તેની માતા કામ કરે છે.

આ દુકાન પર મલેશિયાની સૌથી પોપ્યુલપ ડિશમાંથી એક બક ક્વા (Bak Kwa) વેચવામાં આવે છે. આ શર્ટલેસ બોયની એકલાની જ શોપ નથી આ શહેરમાં તેની બીજી પણ એક દુકાન છે જ્યાં તે સી-ફૂડ સેલ કરે છે. સિહ્યુ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાની દુકાન અને પોતાની શર્ટલેસ તસ્વીરો પોસ્ટ કરે છે.

સાથે જ દાવો કરે છે તે તેની દુકાનના દરકે ફૂડ સેફ, સ્વાદિષ્ટ અને હાઈજીન છે. પોતાના કામ માટે ડેડિકેશનના ઉપરાંત સિહ્યુ છોકરીઓમાં ખૂબ પોપ્યુલર છે. ધણી મહિલાઓ તો ફક્ત તેને જોવા અને તેના મસલ્સને સ્પર્સ કરવા માટે જ દુકાન પર આવે છે.

Read Also

Related posts

ભયાનક મેકઅપ સાથે રાનૂ મંડલે રેમ્પ વૉક કરીને બતાવ્યો ‘ફેશનનો જલવો’, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

Bansari

પાકિસ્તાનીઓને ચોધાર આંસુએ રડાવી રહ્યાં છે ટામેટાં, કિંમત પહોંચી 400 રૂપિયે કિલો

NIsha Patel

ધારાસભ્ય અદિતીનો ખુલાસો : ‘ન તો કોઈ પરિચય કે ન કોઈ અફેર’,પિતાએ નક્કી કર્યા છે આ લગ્ન, જુઓ ફોટા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!