GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

સિમલાના રામપુરમાં ખીણમાં બસ પડતા 28ના મોત, 9 ઘાયલ

હિમાચલ પ્રદેશના સિમલામાં ગુરુવારે બસ ખીણમાં ખાબકતા 28 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. બસ સોલાનથી કિન્નૌર જઈ રહી હતી ત્યારે સિમલાના રામપુરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા બચાવ દળની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. બચાવ દળની ટૂકડી સિવાય સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે.

શિમલામાં રામપુરમાં બસ ખીણમાં પડવાથી આ અકસ્માત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માર્યા ગયેલા લોકોની સંખ્યા હજુ વધી શકે છે. જે દરમિયાન આ અકસ્માત થયો તે સમયે બસ કિન્નૌરથી સોલન જઇ રહી હતી.

શિમલામાં બસ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 15 મૃતદેહ મેળવી શકાયા છે. અકસ્માત બાદ બચાવ દળની ટીમે ઘાયલોને બચાવવાનું કાર્ય શરૂ કર્યું છે.

હાલ ઘાયલોની વિશે જાણકારી મળી શકી નથી. બચાવ કાર્યમાં સ્થાનિક લોકો પણ જોડાયા છે. બસ કયા કારણોસર ખાઈમાં પડી તે હજી જાણી શકાયુ નથી.

Related posts

BIG NEWS : કોરોનાકાળમાં શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યૂશન ફી સિવાય કોઈ પણ ફી નહીં ઊઘરાવી શકાય, શાળાઓને લાગશે ઝટકો

Pravin Makwana

લક્ષણો દેખાયા પહેલા જ આ એક બ્લડ ટેસ્ટમાં પકડાઈ જશે કેન્સર, જાણો શું છે વિગત

Arohi

પરમાણુ બોમ્બ જેવા ધડાકામાં વેરાન બની ગયું લેબનોનનું પાટનગર, જુઓ પહેલાં અને હાલની તસવીરો

Karan
Do NOT follow this link or you will be banned from the site!