GSTV
Gujarat Government Advertisement

શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા ફરી એક કૌભાંડમાં સંડોવાયા, મુંબઈમાં FIR નોંધાઈ

Last Updated on March 5, 2020 by Pravin Makwana

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની તકલીફો ઓછી થવાનું નામ નહીં લેતી. આ બંનેનું નામ હવે એક કૌભાંડમાં આવ્યું છે. એક ગોલ્ડ ટ્રેડિંગ કંપનીએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ છેતરપીંડીનો કેસ કર્યો છે. ફરિયાદ કરનારો આ વેપારી NRI છે.

મુંબઈમાં ફરિયાદ દાખલ

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વિરુદ્ધ આ ફરિયાદ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ફરિયાદ સાથે સતયુગ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા છેતરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ કંપની અગાઉ રાજ કુંદ્રા ચલાવતા હતા. ફરિયાદ મળતા જ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

પૂનમ પાંડેએ પણ ફરિયાદ નોંધાવી છે

બીજી બાજૂ પૂનમ પાંડેએ પણ રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ સમગ્ર મામલો પૂનમ પાંડે દ્વારા Armsprime Media સાથે 20196માં સાઈન કરેલા કોન્ટ્રાક્ટ સંબંધિત છે. આ કંપની એક એપ બનાવતી હતી, જેમાં મળતા નફાનો અમુક ભાગ પૂનમ પાંડેને આપવાનો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!