GSTV

VIDEO:શાંતિથી સુઈ રહ્યા હતા ખિલાડીઓ, ધવને આ રીતે કર્યો નાકમાં દમ

Last Updated on April 18, 2018 by Arohi

આઈપીએલના 11માં સિઝનમાં સનરાઈઝાર્સ હૈદરાબાદની એક માત્ર ટીમ છે જેને હજી સુધી એક પણ મેચમાં હરનો સામનો નથી કરવો પડ્યો. સળંગ ૩ મેચ જીત્ય બાદ પોઇન્ટ ટેબલ હૈદરાબાદ પહેલા સ્થાને છે. ટીમના ખિલાડીઓનો ઉત્સાહ ખૂબ વધી ગયો છે અને દરેક ખિલાડીમાં પોઝિટીવ રીએક્શન જોવા મળી રહ્યા છે. હૈદરાબાદ કોલકત્તા નાઈટરાઈડર્સ સામે 5 વિકેટથી મેચ જીત્ય બાદ હવે ગુરુવારે કિંગ્સ ઈલેવન પંજાબ સામે મેચ રમશે. મોહાલી જતી ટીમ ફ્લાઈટમાં મસ્તી મજાક કરતી જોવા મળી.

આઈપીએલ મેચ વખતે પ્લેયર્સના હસી-મજાકના વીડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યા છે. શિખર ધવન પોતાના ટીમ મેમ્બર્સના નાકમાં દમ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેમાં બાંગ્લાદેશ ખિલાડી શાકિબ અલ હસન અને અફઘાનિસ્તાની ખિલાડી રાશિદ ખાનના નાકમાં મજાકમાં એક કાગળનો ટુકડો નાખે છે.

#ShikharDhawan

A post shared by Virat Kohli / Rohit Sharma (@virat.hitman.fc) on

આ વીડિયોને ઇન્ટ્રાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો છે. ફ્લાઈટમાં કરવામાં આવેલા આ મજાકમાં બંનેના નેચરલ રિએક્શન જોવા મળ્યા.

 

Related posts

India Open/ ભારતના લક્ષ્ય સેને લહેરાવ્યો વિજયનો ઝંડો, વિશ્વ ચેમ્પિયન લોહને હરાવીને જીત્યું ટાઈટલ

Damini Patel

Virat Kohli/ કોહલીના કપ્ટાન તરીકે ટેસ્ટ ક્રિકેટના ‘વિરાટ’રેકોર્ડ્સ, એકથી ઉપર એક ઉપલબ્ધીઓ

Damini Patel

U19 World Cup/ ભારતની જીત સાથે શરૂઆત, સાઉથ આફ્રિકાને 45 રનથી હરાવ્યું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!