GSTV

શર્લિન ચોપરાની હોટનેસે વધાર્યુ તાપમાન, Sizzling Hot ફોટોઝ જોઇને થઇ જશો પાણી-પાણી

શર્લિન

એક તરફ કોરોના વાયરસની મહામારીને કારણે લોકો પરેશાન છે તો બીજી તરફ ગરમીને કારણે પણ પરેશાની વધી રહી છે. ક્યાંક ભારે વરસાદ અને પૂર છે તો કયાંક અતિશય ગરમીને કારણે પણ હાલત ખરાબ છે. આ સંજોગોમાં બોલિવૂડની એક્ટ્રેસ શર્લિન ચોપરાએ પણ તેના કેટલીક બોલ્ડ ફોટો દ્વારા તાપમાનમાં વધારો કરી દીધો છે.

એક સમયે વોલપેપર ક્વીન તરીકે ઓળખાનારી શર્લિન હાલમાં ટીવી અને ફિલ્મોથી દૂર થઈ ગઈ છે પરંતુ તે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે સતત વ્યસ્ત રહે છે.

શર્લિન અવારનવાર તેના હોટ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે અને તેના ફેન્સ તેને લાઇક પણ કરી રહ્યા છે.

શર્લિન ચોપરાનું લેસ્ટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. તેણે ફરી એક વખત બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

કામસૂત્ર-3Dની બોલ્ડ એક્ટ્રેસ શર્લિન ચોપરા અવાર નવાર તેની સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

શર્લિન ચોપરા એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી છે. અને તે અવાર નવાર આ રીતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

શર્લિને આ પહેલાં ન્યૂડ ફોટો શેર કરી ફરી એક વખત ખલબલી મચાવી દીધી હતી.

જોકે તેની આવી તસવીરો શેર કરવાથી તેને ઘણાં લોકો તરફથી ભદ્દી કમેન્ટ્સ મળી હતી તો તેનાં કેટલાંક ફેન્સ તેનાં ફોટો પસંદ પણ કરતાં હોય છે.

શર્લિન ચોપરા સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

આ તસવીરો દ્વારા તે પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Read Also

Related posts

રાપર : વકીલ દેવજી મહેશ્વરીની ચકચારી હત્યા મામલે કરાઈ એસઆઇટીની રચના

Nilesh Jethva

ભાજપના યુવા મોરચાના અધ્યક્ષે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું: આઈટી સિટી બની ગયું આતંકી સિટી

pratik shah

તેજસ્વી યાદવનો ચૂંટણી વાયદો- પહેલી કેબિનેટમાં પહેલી કલમમાં 10 લાખ યુવાઓને આપશે નોકરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!