GSTV
Home » News » આ હિરોઇને કહ્યું કે, સ્ટ્રગલિંગમાં અનેક વાર પૈસા માટે ધનવાનોની સેક્સની ઓફર સ્વીકારી છે

આ હિરોઇને કહ્યું કે, સ્ટ્રગલિંગમાં અનેક વાર પૈસા માટે ધનવાનોની સેક્સની ઓફર સ્વીકારી છે

બોલીવુડમાં એવી ઘણીં હસીનાઓ છે જેણે પોતાની ખૂબસુરતી અને કાતિલ અદાઓથી દર્શકોના દિલોમાં ખાસ સ્થાન મેળવ્યું છે. આવું જ એક નામ છે શર્લિન ચોપરા. શર્લિન 11 જાન્યુઆરીના રોજ પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. શર્લિનનું અસલ નામ મોના ચોપરા છે. શર્લિનનો જન્મ હૈદરાબાદમાં થયો છે. તે નાનપણથી જ મહત્વાકાંક્ષી હતી તેથી તેણે સ્કૂલનો અભ્યાસ કર્યા બાદ તેણે આંધ્રા બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો. સાથે જ તે આ કોન્ટેસ્ટની વિનર પણ બની.

શર્લિન જેટલી પોતાની તસવીરોના લીધે ચર્ચામાં રહે છે તેટલી જ તે વિવાદો વચ્ચે પણ ઘેરાતી રહે છે. શર્લિને બોલીવુડમાં પોતાની કિસ્મત અજમાવવાના પૂરા પ્રયાસ કર્યા પરંતુ તે સફળ ન થઇય

શર્લિન બિગબૉસનો હિસ્સો રહી ચુકી છે. તેણે કામસૂત્ર 3Dમાં કામ કર્યુ હતું સાથે જ 2014માં તેણે પ્લેબૉય મેગેઝીન માટે હૉટ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જે બાદ તે વિવાદોમાં ઘેરાઇ હતી.

શર્લિન જવાની દિવાની, રકીબ અને રેડ વાસ્તવિક જેવી ફિલ્મો કરી ચુકી છે પરંતુ શર્લિનની હટનેસનો જાદુઆ ઇન્ડસ્ટ્રી પર ન ચાલ્યો અને તેનું નામ ફ્લોપ એક્ટ્રેસીસમાં સામેલ થઇ ગયું. જો કે હવે તે પ્રોડક્શન પર હાથ અજમાવી રહી છે. તે ટૂંક સમયમાં એક ફિલ્મ બનાવશે જે સ્પોર્ટસ પર બેઝ્ડ ફિલ્મ હશે.

કામસૂત્ર-3Dની બોલ્ડ એક્ટ્રેસ શર્લિન ચોપરા અવાર નવાર તેની સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

શર્લિન ચોપરા એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી છે. અને તે અવાર નવાર આ રીતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

શર્લિને આ પહેલાં ન્યૂડ ફોટો શેર કરી ફરી એક વખત ખલબલી મચાવી દીધી હતી.

જોકે તેની આવી તસવીરો શેર કરવાથી તેને ઘણાં લોકો તરફથી ભદ્દી કમેન્ટ્સ મળી હતી તો તેનાં કેટલાંક ફેન્સ તેનાં ફોટો પસંદ પણ કરતાં હોય છે.

શર્લિનનાં ફોટા જોઇને ચાહકોની ઉંઘ ઉડી ગઇ હતી. શર્લિને એ પણ સ્વીકાર્યું છે કે, સ્ટ્રગલિંગના સમયે અનેકવાર લોકોના બિસ્તર ગરમ કર્યા છે. પૈસા માટે સેક્સની ઓફરો સ્વીકારી છે.

શર્લિન ચોપરા સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

અગાઉ પણ તે  પ્રકારના ફોટોશૂટ કરાવીને સનસની મચાવી ચુકી છે.

આ તસવીરો દ્વારા તે પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Read Also

Related posts

Miss World 2019 : જમૈકાની ટોની એન સિંહે જીત્યું ટાઈટલ ભારતની સુમન રાવ સેકન્ડ રનર્સ અપ

Mayur

‘જ્ઞાન વેચવાથી કંઈ ફાયદો નહીં થાય’ કહી બોલિવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને એક્ટરે Twitterને અલવિદા કહી દીધું

Mayur

ગિરીરાજ સિંહે કેરળ અને અલીગઢ મુસ્લીમ.યુનિના પ્રદર્શનોને લઈ કહ્યું, ‘આ લોકો ગઝવા-એ-હિંદના સમર્થકો છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!