GSTV
Home » News » ભોપાલમાં શેલ્ટર હોમમાં યૌન શોષણનો મામલો આવ્યો પ્રકાશમાં

ભોપાલમાં શેલ્ટર હોમમાં યૌન શોષણનો મામલો આવ્યો પ્રકાશમાં

ભોપાલમાં આવેલા શેલ્ટર હોમમાં યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. શેલ્ટર હોમમાં રહેતા બાળકોએ સંચાલક વિરૂદ્ધ આરોપ લગાવતા પોલીસે સંચાલકની ધરપકડ કરી છે. જ્યારે શેલ્ટર હોમના સંચાલક વિરૂદ્ધ ત્રણ બાળકોની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલો સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પહેલા 2017માં પણ એક મુક બધિર યુવતીએ હોશંગાબાદના કલેક્ટરને આ મામલે ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ અલગ-અલગ મામલે ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે શેલ્ટર હોમમાં 2003થી મુક બધિર યુવક અને યુવતીઓ રહે છે. જોકે, યૌન શોષણનો મામલો સામે આવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

મોદીના ખાસ ટાટા, બિરલા અને અદાણીને અબજોનો ફટકો, મુકેશ અંબાણીના 5 અબજ ડોલર ધોવાયા

Ankita Trada

કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, દિલ્હીની કેજરીવાલ સરકારે આપી મંજૂરી

Pravin Makwana

દિલ્હીમાં હિંસા વચ્ચે મુસ્લિમ ભાઈઓએ કરાવ્યા હિંદુ બહેનના ધામધુમથી લગ્ન, જાણો વિગતે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!