GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

શેલ્ટર હોમમાં અપૂરતી સુવિધાઓ મામલે નોડલ એજન્સીનો ઉધડો લેતા હાઈકોર્ટે નારાજગી દર્શાવી

High Court

શેલ્ટર હોમમાં અપૂરતી સુવિધાઓને લઈને થયેલી અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ક્ષમતા કરતા વધુ લોકો શેલ્ટર હોમમાં રહેતા હોવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન શેલ્ટર હોમની જાળવણી માટે જવાબદાર નોડલ એજન્સીનો ઉધડો લેતા હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી.

અમદાવાદ સહીત સુરતમાં પણ શેલ્ટર હોમમાં જોવા મળતી અપૂરતી સુવિધાઓ પર અરજદારે સવાલો ઉભા કર્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકો શેલ્ટર હોમમાં રહેતા હોવાની પણ રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી. ત્યારે સુનાવણી દરમિયાન શેલ્ટર હોમની જાળવણી માટે જવાબદાર નોડલ એજન્સીનો ઉધડો લેતા હાઇકોર્ટે નારાજગી દર્શાવી સાથે જ આ શેલ્ટર હોમમાં સુવિધાઓ આપવા માટે પૈસા ક્યાંથી આવે છે અને ક્યા ઉપયોગ કરવામાં આવે છે તેનું સોગંદનામું રજુ કરવા આદેશ કરાયો હતો. તેમજ અરજદારના વકીલને સુરતના શેલ્ટર હોમમાં જોવા મલ્ટી અપૂરતી સુવિધાઓ અંગે પણ અગામી સુનાવણીમાં રીપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો અને વધુ સુનાવણી મંગળવારના રોજ મુલત્વી રાખી હતી.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

તાકાતનો ઘમંડ દેખાડી રહેલા ચીનના આ શાપિત ગામના લોકોને જોઈને કહેશો ઓહ માય ગોડ, અહીં અજમાવે જોર

pratik shah

રાજ્યનાં ઘણા જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!