GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

AAP-કોંગ્રેસ ગઠબંધન ઘમાસાણ મામલે શીલા દીક્ષિતે બોલાવી તાબડતોબ બેઠક

aap congress

દિલ્હીમાં  આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન મામલે શરૂ થયેલા ઘમાસાણ વચ્ચે દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિતે બેઠક બોલાવી. જેમા દેવેન્દ્ર યાદવ, હારૂન યૂસુફ અને રાજેશ લિલોથિયા હાજર રહ્યા હતા. આ બેઠકમા શીલા દીક્ષિતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના મુદે ચર્ચા કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવા એનસીપી અધ્યક્ષ શરદ પવાર મધ્યસ્થી કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં આપ સાથે ગઠબંધન કરવા કોંગ્રેસ પાર્ટીમાં બે ભાગ પડ્યા છે. કોંગ્રેસ નેતા પીસી ચાકો આપ સાથે ગઠબંધન કરવાના પક્ષમાં છે ત્યારે શીલા દીક્ષિત ગઠબંધનના વિરોધમાં છે.

Read Also

Related posts

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

દમણમાં ભારત પ્લાસ્ટિક નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!