GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

શેખ હસીના ન માત્ર પીએમ મોદીને પણ કોંગ્રેસના બે એવા નેતાઓને પણ મળ્યા જેમનો મોદી વિરોધ કરતા આવ્યા છે

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. સોનિયા ગાંધી બાદ તેમણે પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન શેખ હસીના પ્રિયંકા ગાંધીને ગરમજોશી સાથે મળ્યા.

આ પહેલા શેખ હસીનાએ પીએમ મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથેની મુલાકાત દરમ્યાન બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા થઇ હતી. મહત્વપૂર્ણ છે કે, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ગુરૂવારથી ચાર દિવસીય ભારતના પ્રવાસે છે. અને બાંગ્લાદેશ અને ભારતમાં લોકસભા ચૂંટણી બાદ હસીનાની આ પહેલી ભારત યાત્રા છે.

READ ALSO

Related posts

અંબાજીના ‘ચુંદડીવાળા માતાજી’નો પાર્થિવદેહ શ્રદ્ધાળુઓના દર્શનાર્થે, ગુરુવારે આશ્રમ ખાતે અપાશે સમાધિ

Bansari

કરોડો પૉલિસીધારકોને મોટો ઝટકો! આ કારણે ડબલ થઈ શકે છે ઈન્શ્યોરન્સ પ્રીમિયમનાં હપ્તા

Mansi Patel

કોરોનાને ફેલાતો રોકવા સરકાર પાસે આ છે રસ્તો, આ ટેસ્ટથી સરળતાથી ઓળખી શકાય છે શકમંદ દર્દી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!