GSTV
Home » News » શશી થરૂરનો ટ્રમ્પને પાકિસ્તાન મુદ્દે મધ્યસ્થી કરવા પર જડબાતોડ જવાબ, પાકિસ્તાન પહેલા તેના અડ્ડાઓ બંધ કરે

શશી થરૂરનો ટ્રમ્પને પાકિસ્તાન મુદ્દે મધ્યસ્થી કરવા પર જડબાતોડ જવાબ, પાકિસ્તાન પહેલા તેના અડ્ડાઓ બંધ કરે

જમ્મુ-કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થતાના પ્રસ્તાવને કોંગ્રેસના નેતા શશિ થરૂરે ફગાવી દીધો છે. શશિ થરૂરે કહ્યું કે આપણે મધ્યસ્થતાની કોઇ જરૂર નથી. ભારતને પાકિસ્તાન સાથે વાત કરવામાં કોઇ પરેશાની નથી પરંતુ તેઓ એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં બોમ્બ રાખશે તો ભારત તેની સાથે વાત ન કરી શકે. પાકિસ્તાને આતંકવાદી અડ્ડાઓને બંધ કરવા પડશે. થરૂરે કહ્યું કે આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપનું એક જ વલણ છે. કાશ્મીર મામલે કોઇ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની કોઇ જરૂર નથી.

READ ALSO

Related posts

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!