GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા શશી થરૂરે આપ્યો જડબાતોડ જવાબ

સર્બિયામાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. સર્બિયાની રાજનધાની બેલગ્રેડમાં એશિયાઈ પાર્લિમેન્ટ્રી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં શશી થરૂર પણ હાજર હતા. જે દરમ્યાન શશી થરૂરની હાજરીમાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો.

જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મામલો

બેઠકમાં પાકિસ્તાને કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ખરાબ છે. જેના જવાબમા થરૂરે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાન સર્બિયાના મંચનું રાજનીતિકરણ કરી રહ્યુ છે. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગે છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સમાન્ય છે. અને પાકિસ્તાન દ્વારા સતત જમ્મુ કાશ્મીરને અસ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

બેઠકમાં તમામ પાર્ટીના સાસંદો થયા સામેલ

લોકસભાના સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતામાં ભારતીય સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ સર્બિયામાં છે. આ બેઠકમાં તમામ પાર્ટીના સાસંદો સામેલ છે. જેમા શશી થરૂર, કનિમોઝી, વાનસુક સ્યામ, રામકુમાર વર્મા સામેલ થયા છે.

Read Also

Related posts

લોકડાઉન: શ્રમિક સ્પેશિયલ ટ્રેન મામલે કેન્દ્ર અને કેટલાક રાજ્યો વચ્ચે વિવાદ યથાવત, આરોપ પ્રત્યારોપનો મારો

pratik shah

અગાઉ આ દેશમાં કોરોનાના હજારો કેસ હતા, અત્યારે સંક્રમણ દર શૂન્ય!

Mansi Patel

થાળીઓ અને દીવા પ્રગટાવનારા મોદી એટલા માટે ચૂપ છે કે 10માંથી 7મા સ્થાન સુધી પહોંચતા ભારતને હવે 7 દિવસ પણ નહીં થાય

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!