GSTV

હિંમતનગરમાં વેપારી પર શાર્પશૂટરોનું ફાયરિંગ, એક મા-દિકરીને મોત વેંત છેટું રહી ગયું

સાબરકાંઠાના હિંમતનગરમાં ગત રાત્રીએ બાઈક પર આવેલા શખ્સોએ વેપારી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. સુઝના વેપારી ગ્રાહકો સાથે વાતચીતમાં વ્યસ્ત હતા.

ત્યારે અચાનક કાચ ટુટવાનો અવાજ આવ્યો હતો. અને ફાયરિંગ થયાની જાણ થઈ હતી.  ત્રણ સેકન્ડમાં ત્રણ ફાયર કરીને બાઈક પર આવેલા બે શખ્સો ટાવર બાજુ ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ જતા બે શખ્સો જૂના બજાર બાજુથી આવતા દેખાયા હતા. શાર્પ શુટરોએ પોતાનું બાઈક દુકાન આગળ ઉભું રાખ્યું તે દરમ્યાન એક માતા અને પુત્રી બાઇક આગળ જ હતા અને ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા

આ ઘટના નજરે જોઈને માતા અને પુત્રી જીવ બચાવી ભાગ્યા હતા.  સીસીટીવી દ્રશ્યો મુજબ માતા પુત્રી નો સહેજમાં બચાવ સામે આવ્યો હતો.

READ ALSO

Related posts

ખાનગી હોસ્પિટલોમાં 210 દર્દી વેન્ટિલેટર ઉપર, માત્ર 14 વેન્ટિલેટર ખાલી: અમદાવાદ શહેરની ભયાનક સ્થિતિ આવી સામે

pratik shah

શું મહામારીના આંકડાઓ છૂપાવવા ઉચ્ચકક્ષાએ થઇ રહ્યાં છે પ્રયાસો, અન્ય રાજ્યો કરતાં ગુજરાતે કોરોનાને ઝડપથી કાબુમાં લીધો!

pratik shah

ઘાતક કોરોના/ છેલ્લા 24 કલાકમાં વધુ 1564 પોઝિટિવ કેસ નોંધાયા, 16ના નિપજ્યા કરૂણ મોત: પરિસ્થિતિ વધુ ગંભીર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!