GSTV
NIB

શેરબજારમાં કડાકો / સેન્સેક્સ 482 પોઈન્ટ અને નિફ્ટી 170 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો

આજે સતત બીજા દિવસે સેન્સેક્સ ઘટ્યો. ગઈ કાલે એક સમયે 1000 પોઈન્ટ સુધી ઘટયા બાદ આજે પણ ઘટાડો થવાથી સેન્સેક્સ 58000થી નીચે પહોંચી ગયો છે. આ સાથે નિફ્ટી પણ 170 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. સોમવારે પણ બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 1170 પોઈન્ટના મોટા ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 348 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.

Related posts

મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથ વચ્ચે રસાકસી, સોશિયલ મીડિયા પર રાજકીય ટીખળો

pratikshah

ડોલર સામે રૂપિયો ઓલટાઉમ નીચલા સ્તરે ખુલ્યો, ભારતીય ચલણનું અવમૂૂલ્યન

pratikshah

તિરુપતિના રેનીગુંટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા એક ડોક્ટર અને બે બાળકો સહિત ત્રણ લોકોના મોત

pratikshah
GSTV