બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ઈન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડનેસ માટે ખૂબ જાણીતી છે. ઉર્વશી (Urvashi Rautela) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ ફોટોથી ફેન્સનું દિલ જીતતી રહે છે.

હાલમાં જ (Urvashi Rautela) અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી હતી. આ ફોટોમાં તેણી સમુદ્રના કિનારે આરામ કરતી જોવા મળી રહી છે. તેણી ગ્રીન બિકિનીમાં સૂતેલી છે અને સુંદર નજારાઓનો આનંદ માણી રહી છે.

ફોટોની સાથે ઉર્વશી (Urvashi Rautela) એ કૈપ્શનમાં લખ્યુ છે કે, તેને આ જગ્યાએથી વ્યૂ સારો લાગે છે. એક દિવસ અને આજે પણ હું હંમેશાની જેમ શાનદાર.

ઉલ્લેખનીય છે કે, ઉર્વશી (Urvashi Rautela) સોશિયલ મીડિયા પર માલદીવ વેકેશનથી સતત પોતાની ફોટો શેર કરી રહી છે. સમુદ્ર કિનારે તેનો બોલ્ડ અંદાજ બધાને પસંદ આવી રહ્યો છે.

આ પહેલા અભિનેત્રીએ (Urvashi Rautela) માલવીદ વેકેશન દરમિયાન એડવેન્ચર પણ કર્યુ, ડીપસી ડાઈવિંગ કરી અને અન્ડરવોટર ફોટોશૂટ પણ કર્યુ હતુ.

આ સાથે તેણીએ કેપ્શનમાં એ વાતની પણ માહિતી આપી હતી કે, તેણી ટૂંક સમયમાં જ સર્ટિફાઇડ સ્કુબા ડાઈવર બનવા જઈ રહી છે અને જલ્દી જ તેનું સર્ટિફિકેટ પણ મળી જશે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી