GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સેન્સેક્સે પહેલી વખત 35 હજારની સપાટી કૂદાવી

માર્કેટમાં તેજીની ટ્રેક પર સવાર થઈ ચૂક્યુ છે. હજુ તો થોડા દિવસ પહેલા જ માર્કેટે 34 હજારની સપાટી કુદાવી હતી અને હવે જોત જોતામાં બજારે 35 હજારની સપાટી પણ કુદાવી દીધી.

આંતરરાષ્ટ્રીય પરિબળો અને સ્થાનિક સંકેતો હેઠળ માર્કેટમાં ચો તરફી લેવાલી ફરી વળી. જેમ 34 હજારનું સેલિબ્રેશન મુંબઈ શેરબજાર ખાતે યોજાયુ તેવુ જ સેલિબ્રેશન સેન્સેક્સ 35 હજાર પહોંચતા મનાવાયુ. મુંબઈમાં શેરબજારની બિલ્ડીંગ બહાર શેરબજારના ઉચ્ચ અધિકારીઓ અને રોકાણકારોએ ફુગ્ગાઓ ઉડાવી 35 હજારની સપાટીને વધાવી. મુંબઈ શેરબજારના એમડી અને સીઈઓનું કહેવું છે કે, વિદેશી રોકાણકારોને ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ છે જેની અસર બજાર પર જોવા મળી.

અગાઉ 26 ડિસેમ્બરે સેન્સેક્સે 34 હજારની સપાટી કુદાવી હતી અને ત્યારબાદ આશરે 15 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સે 1000 પોઈન્ટની છલાંગ લગાવીને 35 હજારની ઐતિહાસિક સપાટી બનાવી.

Related posts

કોરોના યુદ્ધમાં વિજય મેળવ્યા વિના અર્થતંત્ર ઊભારવું શક્ય નથી, પીએમ મોદીએ લખ્યો આ દેશને પત્ર

Dilip Patel

આ ચાર બેન્કોને RBIએ ફટકાર્યો 5.45 કરોડ રૂપિયાનો દંડ,આ છે કારણ

Bansari

લોકડાઉન ઇફેક્ટ: કોર સેક્ટરના ઉદ્યોગોને મોટો ફટકો, 38 ટકાનો ઘટાડો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!