GSTV

‘મરજાવાં’ ની આ અભિનેત્રીએ બોલ્ડ આવતારના ફોટો કર્યા શેર, માલદીવમાં માણી રહી છે વેકેશન

બોલીવુડની ફિલ્મ ‘સ્ટૂડેન્ડ એફ દી યેર’ અને ‘મરજાવા’ ફિલ્મોમાં કામ કરી ચુકેલ અભિનેત્રી તારા સુતારિયા હાલના દિવોસમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. તારાએ પોતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે, જેમાં તેણી વેકેશનને ખૂબ જ એન્જોય કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટોમાં તારા ખૂબ જ બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે.

ખરેખર તારા સુતારિયાએ માલદીવથી તેના ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ કર્યા થે, તેમાં તેણી બ્લેક મોનોકિનીમાં જોવા મળી રહી છે. સાથે જ તેણીએ માથા પર મોટી ટોપી પણ પહેરી છે.

તારા સુતારિયાનો આ ફોટો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ફોટાને અત્યાર સુધીમાં 6.19 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.

READ ALSO

Related posts

કોરોના ગયો નથી પણ લોકોમાંથી ડર જતો રહ્યો, હેલ્પ લાઈન નંબર 104 કોલમાં થયો ધરખમ ઘટાડો

Nilesh Jethva

કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારને ESIC ત્રણ મહિના સુધી અડધો પગાર આપશે, ઓનલાઈન કરી શકો છો અરજી

Nilesh Jethva

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!