GSTV

રાજકારણ: શરદ પવારની આગેવાનીમાં ભાજપને ઘેરવાનો બનાવ્યો પ્લાન, સાંજે ચાર વાગ્યે મળવાની છે આ બેઠક

Last Updated on June 22, 2021 by Pravin Makwana

એનસીપી પ્રમુખ શરદ પવાર 2024ની લોકસભા ચૂંટણીને લઈને સક્રિય થયા છે અને આ જે તેઓ દિલ્હીમાં વિપક્ષી દળોના નેતાઓ સથે બેઠક કરવા જઈ રહ્યા છે. તેઓ સાંજ ચાર વાગ્યે સિક્સ જનપથ ખાતેના તેમના નિવાસ સ્થાને બેઠક બોલાવી છે. જેમાં 15 વિપક્ષી દળોને આમંત્રણ આપવામ્ આવ્યુ છે.

ત્રીજા મોર્ચાની તૈયારીમાં લાગ્યા વિપક્ષી દળ

શરદ પવાર અને ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોર વચ્ચે 10 દિવસમાં બીજીવાર બેઠક થઈ હતી. ત્યારથી 2024ની ચૂંટણીને લઈને અટકળો શરૂ થઈ છે. શરદ પવાર ત્રીજા મોરચાની તૈયારીમાં લાગ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. પવારની આગેવાનીમાં થનારી બેઠકમાં મુખ્ય રાજકીય પક્ષો અને સમાજના વિવિધ વર્ગના પ્રતિષ્ઠિક વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આ દિગ્ગજો થશે એકઠા

આ બેઠકમાં યશવંત સિન્હા, પવન, વર્મા, સંજયસિંહ, ડી. રાજા, ફારુક અબદુલ્લા, જજ એ.પી. સિંહ, જાવેદ અખતરનો સમાવેશ થાય છે.. આ સિવાય કેટીએસ તુલસી, કરણ થાપર, આશુતોષ, માજીદ મેમણ, સાંસદ વંદના ચવ્હાણ, પૂર્વ સીઈસી એસ.વાઈ. કુરૈશી, કે.સી. સિંહ, સંજય ઝા, સુધીન્દ્ર કુલકર્ણી, કોલિન ગોંઝાન્વિસ, અર્થશાસ્ત્રી અરૂણ કુમાર, ઘનશ્યામ તિવારી, પ્રિતિશ નંદીને આમંત્રણ આપવામાં આવ્યુ છે..આ ઉપરાંત રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરી પણ બેઠકમાં સામેલ થશે.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!