GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અાખરે ભાજપમાં જોડાયા, લોકસભાની ચૂંટણી લડશે

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ વાઘેલા બાયડના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને બાયડના ધારાસભ્ય બન્યા હતા. એક સમય કૉંગ્રેસ ના દિગગજ નેતા કહેવાતા શકરસિંહ વાઘેલા ના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે કેસરિયો ખેશ ધારણ કર્યો છે. છેલ્લા કેટલાક સમય થી મહેન્દ્રસિંહ પોતાને ભાજપ પક્ષમાં જોડવવા માટે મ્હેંચ્છા વ્યકત કરી ચુક્યા છે અને મહેન્દ્રસિંહ આજે મનોમન નક્કી કરી ભાજપ પક્ષમાં જોડાઈ ગયા છે. જીતું વાઘાણીઅે ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

લાંબા સમયથી ચાલતી હતી વિચારણા હતી. અાજે અમિત શાહના આગમન સમયે જ ભાજપમાં જોડાયાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. ભાજપ મહેન્દ્રસિંહને લોકસભાની ચૂંટણી લડાવશે. વિધાનસભામાં ભાજપ મહેન્દ્રસિંહને ગાંધીનગર ઉત્તરમાંથી ઉમેદવાર બનાવી શકે છે તેવી ચર્ચાઅો ચાલી હતી પણ વિધાનસભામાં અા ગઠબંધન કામે લાગ્યું ન હતું. ઘણા લાંબા સમયથી મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાય તેવી ચર્ચા હતા. અાજે અમિતશાહ અમદાવાદમાં છે ત્યારે તેમની ફાયનલ મંજૂરી બાદ અાજે અમિતશાહની હાજરીમાં જીતુભાઈ વાધાણીઅે તેમને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. જોડાતાની સાથે જ કોંગ્રેસ પર મહેન્દ્રસિંહે ચાબખા મારીને કોંગ્રેસ ક્યારેય ઉભી નહી થાય તેમ જણાવ્યું હતું.

Related posts

કોરોનાના કહેર વચ્ચે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ મિટિંગ

Nilesh Jethva

રૂપાણી સરકારમાં ખેડૂતોને નથી મળી રહ્યાં મગનાં ભાવ, ટેકાના 7050 પ્રતિ ક્વિન્ટલ સામે બજારમાં છે આ ભાવ

pratik shah

મહારાષ્ટ્ર : 24 કલાકમાં 80 પોલીસકર્મીઓને ચેપ અને 2નાં મોત, ગુજરાતમાં પણ પોલીસ નથી બાકાત

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!