GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

શંકર સિહ વાઘેલાને પ્રદેશ પ્રમુખમાંથી હટાવ્યા બાદ NCPનું નવિની કરણ શરૂ, તમામ હોદેદારો હટાવાયા

NCP

શંકર સિહ વાઘેલાને પ્રદેશ પ્રમુખમાંથી હટાવ્યા બાદ એનસીપીનું નવિની કરણ શરૂ થયું. શંકરસિંહ વાઘેલાએ જાહેર કરેલા પાર્ટીના તમામ હોદેદારો, પ્રદેશ અને જિલ્લા માળખાનું વિસર્જન કરવામાં આવ્યું. જયંત બોસ્કીને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ શંકર સિહ દ્વારા નિમવામાં આવેલા તમામ હોદેદારો હટાવાયા. જયંત બૉસ્કી દ્વારા રાષ્ટ્રવાદી છાત્ર પરિષદ એન.સી.પીને સ્લગન ના હોવાનું જણાવવામાં આવ્યું. ભાજપ, કોંગ્રેસ બાદ હવે એનએસપીમાંથી પણ શંકરસિંહ વાઘેલાને પડતાં મુકાયા.

Read Also

Related posts

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva

ઓ બાપ રે, મૂળીના ફોજદારને એક યુવતીએ ફોન પર ધમકાવી નાખ્યા, પ્રતિક્ષા પટેલ આપ્યું નામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!