GSTV
Home » News » બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ

બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ

shankar choudhary news

બનાસકાંઠા બેઠકથી ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે એકથી વધુ મોટા નામો ચર્ચામાં છે. ત્યારે બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ થયું છે. સોશિયલ મીડિયામાં શંકર ચૌધરીની તસવીર વાળી એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં શંકર ચૌધરીનો ફોટો છે. શંકર ચૌધરીના જૂથ જ સક્રિય બન્યું છે. આ બેઠક પરથી શંકર ચૌધરી અને પરથી ભટોળના નામની અટકળો ચાલી રહી છે.

Read Also

Related posts

શામળાજી ખાતે યોજાયો પરંપરાગત કારતકી પૂર્ણિમાનો મેળો, હજારો ભક્તોએ નાગધરા કુંડમાં સ્નાન કરી અનુભવી ધન્યતા

Bansari

ધર્મલોક- કાર્તિક પૂર્ણિમાના દિવસને લોકો દેવ દિવાળી તરીકે કેમ મનાવતા હોય છે જાણીએ?

Dharika Jansari

ભાગ્યદર્પણ- આજે દેવદિવાળીનો દિવસ કઈ રાશિના જાતકો માટે રહેશે શુભ જાણો?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!