GSTV
Home » News » મંદિરમાં બૂટ-ચપ્પલ ચોરી થઇ જાય તો ખુશ થઇ જાઓ કારણ કે….

મંદિરમાં બૂટ-ચપ્પલ ચોરી થઇ જાય તો ખુશ થઇ જાઓ કારણ કે….

મંદિરમાં બૂટ-ચપ્પલ ચોરી થવા તે કોઇ નવી વાત નથી. ન માત્ર મંદિર પરંતુ કેટલાય ધાર્મિક સ્થળ પર આવેલા ભક્તો સાથે આવી ઘટના બનતી જ હોય છે. પરંતુ જુની માન્યતાઓ અનુસાર બૂટ-ચપ્પલની ચોરી થવી એક શુભ સંકેત છે અને વિશેષ રીતે આ ઘટના મંદિરમાં બને તો વધારે સારું છે અને જો સંયોગથી શનિવારનો દિવસ હોય તો સૌથી સારું માનવામાં આવે છે. 

માનવામાં આવે છે કે પગમાં શનિ ગ્રહનો પ્રભાવ રહે છે એવામાં જો શનિની સાઢેસાતી કે ઢૈય્યા ચાલી રહ્યુ છે તો શનિ ગ્રહનો દુષ્પ્રભાવ વધી જાય છે ત્યારે જ્યોતિષ કોઇ મંદિરમાં અથવા જરૂરતમંદ વ્યક્તિને પોતાના પહેરેલા અથવા નવા ચપ્પલ અથવા બૂટ દાન કરવાની સલાહ પણ આપે છે. 

ચપ્પલ અથવા બૂટ શનિવારના દિવસે મંદિરમાં દાન આપવાથી અથવા ચોરી થવાથી શનિ દ્વારા થતા કષ્ટો અને અન્ય ખરાબ પ્રભાવોથી મુક્તિ મળે છે. મંદિરમાં બૂટ-ચપ્પલ ખોવાઇ જવા પર દુખી ન થશો પરંતુ ખુશ થઇ જાઓ કારણ કે આ એક શુભ સંકેત છે જે દર્શાવે છે કે તમારા જીવનમાં શનિ દ્વારા આવતી બાધાઓ હવે દૂર થઇ જશે.

Read Also

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari