GSTV

સતત બીજા દિવસે શામળાજી-ઉદયપુર નેશનલ હાઇવે બંધ, અટવાયેલા વાહન ચાલકો રોડ પર ભોજન બનાવવા મજબૂર

શામળાજી

રાજસ્થાનના ડુંગરપુરમાં શિક્ષકોની ભરતી વિવાદ આંદોલન મામલે બીજા દિવસે પણ શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે બંધ રહ્યો હતો.શામળાજી આશ્રમ ચાર રસ્તાથી વાહનોને ભિલોડા અને હિંમતનગર તરફ મોકલવા પોલીસના પ્રયાસ યથાવત છે.

પોલીસ કાફલો શામળાજીમાં તૈનાત

અટવાયેલા વાહન ચાલકો રોડ પર ભોજન બનાવવા મજબૂર બન્યા હતા.જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો શામળાજીમાં તૈનાત કરાયો હતો.આંદોલનને લઈ ગુજરાતના સરહદી જિલ્લામાં અનિચ્છનિય બનાવ ન બને એ માટે પોલીસ એલર્ટ થઇ છે.

Read Also

Related posts

પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે રિક્વરી રેટમાં ટોપ 20 રાજ્યોમાં પણ નથી ગુજરાત : સરકારના તમામ દાવા પોકળ

pratik shah

અમદાવાદ/ ડે મ્યુનિસિપલ કમિશનરને થયો ફરી કોરોના, થયા હોમ આઈસોલેટ

pratik shah

ડરામણી પરિસ્થિતિ/ શહેર નવા પશ્ચિમ ઝોનના વિસ્તારો હોટ-સ્પોટ બન્યા, 13નાં કરૂણ મોત- નવા 319 દર્દીઓ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!