GSTV
Home » News » રોશનીથી જગમગી ઉઠ્યું શામળાજી મંદિર, શ્રદ્ધાળુઓની જામી ભીડ

રોશનીથી જગમગી ઉઠ્યું શામળાજી મંદિર, શ્રદ્ધાળુઓની જામી ભીડ

દિવાળી અને નવાવર્ષના પર્વ પર દેશભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ગુજરાત સહિતના મંદિરોને લાઈટની રોશની અને ફુલોથી શણગારવામાં આવ્યા છે. ત્યારે અરવલ્લીના જાણીતા યાત્રાધામ શામળાજી મંદિરને પણ વિશેષ રીતે શણગારી દેવામાં આવ્યુ છે. અને સમગ્ર મંદિર રોશનીથી જગમગી ઉઠ્યું છે.

WATCH ALSO

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

અમદાવાદમાં રવિવારે થયેલી ગોઝારી ઘટનાને પગલે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક થયું ચેકિંગ

Path Shah

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!