GSTV

યાત્રાધામ શામળાજીમાં વરસાદી માહોલ જામ્યો, વિવિધ પાકોને મળ્યું જીવન દાન

રાજ્યના વિવિધ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે ગુજરાતનાં અરવલ્લીમાં યાત્રાધામ શામળાજીમાં વરસાદી માહોલ જામ્યો છે, માલપુર પંથકમાં હળવો વરસાદ પડ્યો…અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી..અને વરસાદ પડતા મકાઈ, મગફળી અને સોયાબીનના પાકને જીવનદાન મળ્યું..જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયેલો છે.

વરસાદ પડતા મકાઈ, મગફળી અને સોયાબીનના પાકને જીવનદાન મળ્યું

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!