GSTV
Home » News » શામળાજીમાં ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરી અનુભવી રહ્યા છે ધન્યતા

શામળાજીમાં ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરી અનુભવી રહ્યા છે ધન્યતા

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે કાળિયા ઠાકોરના ધામ શામળાજીમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઈને શામળાજીના મંદિરને પવિત્ર આસોપાલવ અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યુ છે. રાજ્યના વિવિધ વિસ્તાર અને રાજસ્થાનમાંથી પણ ભક્તો શામળાજી પહોંચી રહ્યા છે. અને કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

 

Related posts

પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

Mayur

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!