GSTV
Home » News » યાત્રાધામ શામળાજીમાં 100 વર્ષ જૂની પરંપરા તૂટી, ભક્તોમાં ફેલાયો રોષ

યાત્રાધામ શામળાજીમાં 100 વર્ષ જૂની પરંપરા તૂટી, ભક્તોમાં ફેલાયો રોષ

યાત્રાધામ શામળાજીમાં ૧૦૦ વર્ષથી વધુ જૂની પરંપરા તૂટી છે. ભગવાન વિષ્ણુ સમક્ષ થતી મહાપૂજા હવે બહાર કરવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. મહાપૂજા હવે મંદિર પટાંગણમાં થશે. રાજોપચાર પૂજા હવે ભગવાન સન્મુખ નહીં થાય. આ પૂજા મંદિરના ગર્ભગૃહમાં થતી હતી. ત્યારે હવે આ પૂજા મંદિરચોકમાં યજ્ઞશાળામાં થશે. જેને લઈ ભગવાન શામળિયા સમક્ષ પૂજા કરવા ઇચ્છતા ભક્તોમાં રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા લોકોનું કહેવું છે કે મંદિર ટ્રસ્ટના આ નિર્ણયથી ભક્તની આસ્થાને ઠેસ પહોંચી છે.

READ ALSO

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!