GSTV
Home » News » Instagram પર એક્ટ્રેસ શમા સિકંદરનો જોશો બોલ્ડ અંદાજ ઊડી જશે હોશ, જુઓ વાયરલ થયેલા ફોટા

Instagram પર એક્ટ્રેસ શમા સિકંદરનો જોશો બોલ્ડ અંદાજ ઊડી જશે હોશ, જુઓ વાયરલ થયેલા ફોટા

બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર અત્યારે ચર્ચામાં છે. તેના કેટલાક બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

તેના પછી ઘણી લાઈક અને કોમેન્ટ મળી રહી છે. તસવીરો તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. શમા સિકંદરે ખૂબસૂરત ફોટા શેર કર્યા છે તેમાં તે સફેદ ડ્રેસમાં જોવા મળી હતી.

તેણે સફેદ ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે કેપ્શનમાં લખ્યું હતું, તમારી ખૂબસૂરતી તેમાં દેખાય છે કે તમે શું પહેર્યું છે. આ તસવીર સાથે શમા સિકંદરે લખ્યું છે, આ વર્ષે હું શીખી કે કોઈ પણ વસ્તુ પર દબાણ ન નાખો. જે જેવું છે, તેવું છે. શમા સિકંદરે આ ખૂબસૂરત ફોટો થોડા દિવસ પહેલા શેર કર્યા હતા.

આ ફોટોમાં શમા સિકંદરે લખ્યું, તમારે કોઈને કંઈ સમજાવવાની જરૂરત નથી અને ના તમારી ફીલિંગ્સ કોઈને સમજાવવાની જરૂર છે. તમે બસ તમારી અંદર રહેલા ગાઈડેન્સ પર વિશ્વાસ રાખો.

Read Also

Related posts

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

અભિનેતા પોલ વોકરનું 7 વર્ષ પહેલા થયું હતું મોત, કરોડોમાં હરાજી થઈ તેમની 21 કારો

pratik shah

શું શ્રદ્ધા કપૂર બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે, જાણો અભિનેત્રીએ આપ્યો શું જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!