GSTV
Home » News » બિકીનીમાં આ એક્ટ્રેસનો બોલ્ડ લુક છવાઇ ગયો, દિલકશ અદાઓ જોઇને ધબકારો ચુકી જશો

બિકીનીમાં આ એક્ટ્રેસનો બોલ્ડ લુક છવાઇ ગયો, દિલકશ અદાઓ જોઇને ધબકારો ચુકી જશો

એક્ટ્રેસ શમા સિકંદર પોતાની બોલ્ડ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ એકવાર ફરીથી શમાએ પોતાની બિકીની ફોટો શેર કરી છે જેના કારણે તે ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.

શમાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બીકિની પહેરીને એક મોનોક્રોમ ફોટો શેર કર્યો છે.

લુકની વાત કરીએ તો શમાએ બિકીની સાથે વ્હાઇટ શર્ટ અને હેટ પહેરી છે. શમાનો આ અવતાર જોઇને તમારો પરસેવો છૂટી જશે.

તસવીરમાં શમા સોફા પર બેસીને કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે, શમાનો કાતિલ અંદાજ જોઇને ધબકારો ચુકી જશો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શમા તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ બાયપાસમાં નજરે આવી હતી. તેમાં તેણે એક મોડેલનું પાત્ર ભજવ્યું છે.

શમાએ ફિલ્મ પ્રેમ અગન 1988થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. શમા ફિલ્મો ઉપરાંત અનેક ટીવી સિરિયલ્સમાં પણ નજરે આવી ચુકી છે.

Read Also

Related posts

પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું લગ્ન મંડપમાંથી અપહરણ, મુસ્લિમ બનાવી લગ્ન કર્યા

Bansari

આજે વસંત પંચમી, મા સરસ્વતીની આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ

Bansari

જૈવિક હથિયારો બનાવવાના પ્રયોગોમાંથી કોરોના પેદા થયો : ઈઝરાયેલી ‘જેમ્સ બોન્ડ’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!