બોલ્ડનેસની વાત આવે ત્યારે શમા સિંકદરનું નામ અચૂક લેવાય છે. આ હસિના પોતાના તરબતર બદનથી લોકોના મનને ઝણઝણાટી પેદા કરી દે છે. હુશ્નની દિવાની લોકોના હોશ ઉડાવવાનો એકેય મોકો છોડતી નથી. આ વખતે પણ બેડરૂમમાં એવા ફોટા ખેંચાવ્યા કે તમારું દિલ પણ હલબલી જશે.

શમા સિકંદર આ વખતે સમુદ્ર કે સ્વિમિંગ પુલમાં નહીં પરંતુ બેડરૂમમાં નોટી થઈ છે.તે પણ સવારે ઉઠતાની સાથે જ. ત્યારે જ તો ખેંચાવી લીધા આવા ફોટાઓ કે તમારા દિલમાં પણ તુફાન ઉછાળા મારશે. શમા પોતાની બોલ્ડનેસનો જાદૂ પહેલા પણ ચલાવતી જ હતી પરંતુ આ વખતે તો હસિનાએ હદ પાર કરી લીધી છે.

બેડ પર કરી કાતિલાના અંગડાઈ
બિકિની પહેરીને શમાએ બેડ પર સુઈને અંગડાઈ લીધી તો મન બેકાબુ થયું અને જાણે કે સવાર ખીલી ઉઠી. એક્ટ્રેસ ખૂબજ બોલ્ડ છે અને પોતાની ખૂબસુરતીને બતાવવામાં તેને કોઈ પરવા નથી. ત્યારે જ તો તે કોઈ પણ જાતના હિચકિચાટ વિના આવા ફોટા શેર કરી દે છે.
બિકીનીમાં શેર કર્યા ફોટા

આ વખતે શમા પોલકા ડોટ બ્લેક બિકીનીમાં ધૂમ મચાવતી જોવા મળી છે. હસીનાનો આ અંદાજ ખૂબસુરતીના દિવાનાઓને પણ ખૂબ જ ગમ્યો છે. તેની બોલ્ડનેસના લોકો વખાણ કરી રહ્યા છે. એક્ટિંગ કરતાં પણ તે માત્ર બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. શમા હરવા ફરવાની શોખીન છે.
બોલ્ડનેસથી લગાવે છે આગનો તડકો

શમાનું મનપસંદ સ્થળ સમુદ્ર કિનારો છે જ્યાં પહોંચતાની સાથે જ આ હસિના જલપરી બની જાય છે. બિકીની પહેરીને ઘણીવાર સમુદ્રમાં અથવા પૂલમાં ચીલ કરતા શમા ફોટાઓ શેર કરતી રહે છે. આ જ કારણ છે કે તેનો ગ્લેમરસ લુક હંમેશા લાઈમલાઈટમાં રહે છે.

શમા 41 વર્ષની થવા છતાં તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ગયા વર્ષે જ તેણે એક અમેરિકન બિઝનેસમેન સાથે ક્રિશ્ચિયન રિતિ રિવાજ મુજબ ગોવામાં લગ્ન કર્યા હતા. હાલમાં તે પોતાના લગ્નજીવનનો આનંદ માણી રહ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો