GSTV
Home » News » શક્તિસિંહ ગોહિલે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મદદ માટે કરી અપીલ

શક્તિસિંહ ગોહિલે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મદદ માટે કરી અપીલ

કૈલાસ માનસરોવરની યાત્રાએ પરત ફરતા યાત્રાળુઓ ઉત્તરાખંડના ગુંજીમાં ફસાયા છે. તેમની મદદ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મદદ માટે અપીલ કરી છે. ભાવનગરના એક ગુજરાતી પણ માનસરોવર યાત્રાથી પરત ફરતા સમયે ઉત્તરાખંડના ગુંજીમાં ફસાયા છે. તેઓએ સેટેલાઈટ કોલ કરીને શક્તિસિંહ ગોહિલનો સંપર્ક કર્યો હતો.

ત્યાં મોબાઈલ કનેક્ટિવીટી પણ કેટલાક દિવસથી બંધ છે અને હેલિકોપ્ટરની સુવિધા પણ મળતી ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.  ત્યારે આ મામલે સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા ઉત્તરાખંડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડ કંટ્રોલ રૂમ દ્વારા ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા ટીમ મોકલાઈ હોવામાં આવી છે.

Related posts

આ શહેરની શાળાનાં 32 બાળકોને 400 ગ્રામ દૂધમાં પાણી ભેળવીને કરાઈ વહેંચણી, અધિકારીઓ આચર્યું કૌભાંડ

pratik shah

ચંદ્રશેખર આઝાદ : મિત્ર પાસે પૈસા નહોતા તો કહ્યું ‘હું સરેન્ડર કરી દઉં તારું ઘર ચાલી જશે’

Mayur

ફિલ્મી સીન! પ્રેમિકાના લગ્નમાં અચાનક આવી ચડ્યો માથાફરેલ પ્રેમી, મંડપમાં જ ન કરવાનું કરી નાંખ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!