GSTV
Home » News » સુરતમાં પાટીદાર સમાજ દ્વારા ગણેશ વિસર્જન સાથે અલ્પેશ કથિરીયા મુદ્દે શક્તિ પ્રદર્શન

સુરતમાં પાટીદાર સમાજ દ્વારા ગણેશ વિસર્જન સાથે અલ્પેશ કથિરીયા મુદ્દે શક્તિ પ્રદર્શન

સુરતમાં પાટીદારોએ સ્થાપન કરેલી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માગ સાથે વિસર્જનમાં શક્તિ પ્રદર્શન કર્યું. જેમાં એસપીજીના લાલજી પટેલ પણ હાજર રહ્યાં હતા. તો સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટેની રણનીતિ ઘડવામાં આવી. અલ્પેશ કથીરિયાના સમર્થનમાં રાજ્યભરમાં કાર્યક્રમો આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

સાસુએ જમાઈને ગુપ્તાંગ પર એવી મારી લાત કે યમલોક પહોંચાડી દીધો, દીકરી બની વિધવા

Nilesh Jethva

અમદાવાદના શાહપુરની કેનેડી પોળમાં એક ઘરના ભોયતળીયામાંથી અચાનક એવું નીકળ્યું કે લોકો ઘર છોડીને ભાગ્યા

Nilesh Jethva

ખંભાતમાં અશાંતધારો લાગુ કરાયો : સીએમ રૂપાણીએ આપી આ ચીમકી, રાજ્ય પોલીસવડા પહોંચ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!