GSTV
Home » News » આર્મી સિરીઝને અવાજ આપવા માટે શાહરૂખ ખાને કોઈ ફી વસૂલી નથી, કબીર ખાને કર્યો મોટો ખુલાસો

આર્મી સિરીઝને અવાજ આપવા માટે શાહરૂખ ખાને કોઈ ફી વસૂલી નથી, કબીર ખાને કર્યો મોટો ખુલાસો

ફિલ્મ મેકર કબીર ખાને જણાવ્યું કે શાહરુખ ખાન સાથે ભારતીય સેના પર એક ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ પોતાની નવી વેબ સિરીઝને લઈને ખાસ પ્રકારની મેહનત કરી રહ્યા છે. તેઓ અપકમિંગ સીરીઝ ધ ફોરગોટન આર્મી આ સિરિઝ એ મુખ્યત્વે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ ્ને ભારતીય રાષ્ટ્રીય સેના પર આધારિત છે.

કૌશલ અને શબરી વઘ સાથે તેનો પ્રચાર કરતા કબીરે કહ્યું, “શાહરૂખે શ્રેણીને ખૂબ નમ્રતા સાથે અવાજ આપ્યો છે. તે સાચી ઘટના પર આધારિત છે, તેથી પ્રત્યેક એપિસોડની થોડી મિનિટો પહેલા વાસ્તવિક પરિચય છે. શાહરૂખે જ્યાં અવાજ આપ્યો છે તેની સાથે ફૂટેજ પણ આપવામાં આવ્યા છે. “

ઉલ્લેખનીય છે કે તેમણે આ બાબત પર વધુ વાત કરતા જણાવ્યું કે જ્યારે એક આ ફિલ્મની વાર્તા હતી ત્યારે જ મે શાહરુખ ખાન સાથે આ બાબતે વાત કરી હતી. તે સમયે મારી ઈચ્છા હતી કે શાહરુખ ખાન આ ફિલ્મ કરે અમે આ બાબત પર ઘણી બેઠકો યોજી હતી. પરંતુ વાત થઈ શકી નહોતી.

READ ALSO

Related posts

તાજમહેલની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની એડવાન્સ સુરક્ષા ટીમે પગથિયા પણ ગણી લીધાં!

Bansari

‘છપાક’: દીપિકાને ‘લક્ષ્મી’ બનવા માટે કરવી પડી આટલી મહેનત, જોવા જેવો છે આ મેકિંગ વીડિયો

Bansari

સાવરકરનું અપમાન કરનારાઓને બે દિવસ અંદમાન સેલ્યુલર જેલમાં રહેવા દો : શિવસેના કોંગ્રેસ વચ્ચે તણખા ઝર્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!