GSTV

શાહરૂખ ખાનને મળી ન શકવાના કારણે એક ક્રેઝી ફેને કર્યું કંઈક એવું કે…

Last Updated on November 4, 2018 by Arohi

સુપરસ્ટારશાહરૂખ ખાનએ બાંદ્રા સ્થિત પોતાના ઘર પર પાર્ટીનું આયોજન કર્યું. આ દરમિયાન બે આવીઘટનાઓ ઘટી હતી જેણે ફાંસની મજા ખરાબ કરી હતી. પ્રથમ ઘટના ત્યારે ઘટી જ્યારે કોલકાતાથીઆવેલા મોહમ્મદ સલીમ નામના એક ફેને પોતાના પર બ્લેડ ચલાવી. તેના પછી હાજર પોલીસેતેને સારવાર માટે નજીકની ભાભા હોસ્પિટલ લઈ ગઈ.

માહિતી મુજબ, આ વ્યક્તિ શાહરુખ ખાનને ન મળી શકવાના કારણે દુખી હતો. ફિલ્મ ધડકમાં જાહ્નવી કપૂર સાથે પોતાના અભિનયનો પરિચય કરાવી ચુકેલા ઈશાન ખટ્ટર જેવા જ શાહરૂખના ઘરની બહાર નિકળ્યા ફેન્સે તેની ગાડીને ઘેરી લીઘી હતી. દરેક જણ ઇશાનની એક ઝલક જોવા માંગતા હતા. જેના પછી ભીડને ખસેડવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આમ છતાં રવિવારની સવાર સુધી કિંગ ખાનના ઘરે દિવાળીની પાર્ટી ચાલતી રહી.

જોકે સુરક્ષાને જોતા મન્નતની બહાર ભારે પોલીસ બળ ઉપરાંત ખાનગી સિક્યોરિટી પણ રાખવામાં આવી હતી. મુંબઈ પોલીસ દ્વારા શનિવારે એક રેસ્ટોરન્ટમાં સમયસીમાના ઉલ્લંઘનનો લઈને બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની બર્થડે પાર્ટી રોકી દીધી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં રાત્રે એક વાગ્યે પછી રેસ્ટોરન્ટ ચાલુ ન રાખી શકાય.

Read Also 

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!