GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

મોદી, સલમાન, શાહરૂખ અને સલમાન સહિતના ટોપના સ્ટાર અને રાજકાણીઅોઅે લાખો ગુમાવ્યા..

સોશ્યલ મિડિયા તરીકે જાણીતા ટ્વીટરના સંચાલકોેએ લાંબા સમયથી સક્રિય ન હોય એવા કેટલાક એકાઉન્ટ્સનું નવેસર સંકલન કરતાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સુપર સ્ટાર શાહરુખ અને સુપર સ્ટાર સલમાન ખાને લાખ્ખો ચાહકો ગુમાવ્યા હોવાની જાણકારી મળી હતી.  અમિતાભે ચાર લાખ ચોવીસ હજાર, શાહરુખ ખાને ૩,૬૨,૧૪૧ અને સલમાન ખાને ૩,૪૦,૮૮૪ ચાહકો ગુમાવ્યા હતા.

સોશ્યલબ્લેડ. ડોટ કોમ નામની વેબસાઇટ રોજેરોજ ટ્વીટરની ગતિવિધિ પર નજર રાખે છે અને લાંબો સમય નિષ્ક્રીય રહેતા એકાઉન્ટ્સનું સંપાદન સંકલન કરે છે. આમ થવાથી બોલિવૂડના અન્ય કલાકારોના પણ લાખ્ખો ચાહકો ઘટી જવા પામ્યા હતા. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના ૩,૧૬,૯૦૦ ચાહકો ઓછા થયા હતા તો ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ૩,૫૪,૮૩૦ ચાહકો ઘટી ગયા હતા. ટોચની બીજી અભિનેત્રી દીપિકા પાદુકોણના ૨,૮૮,૨૯૮ ચાહકો ઘટી જવા પામ્યા હતા.

ટ્વીટરના સંચાલકોેએ આ અંગે હજુ કોઇ જાહેર નિવેદન પ્રગટ કર્યું નથી. આમ તો ટ્વીટરે આ સપ્તાહે જાહેર કર્યંુ હતું કે અમે કેટલાક શંકાસ્પદ અને લોક્ડ એકાઉન્ટ્સ બંધ કરી દેવાના છીએ. અમે તપાસ કરવાનો આરંભ કરી દીધો છે. આ ઉપરાંત બોલિવૂડના અને ટોલીવૂડના કેટલાક કલાકારોએ લાખ્ખો ચાહકો ગુમાવ્યા હતા.

Related posts

સાચા આદિવાસી કોણ: કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, તપાસ માટે કમિશનની કરી રચના

Pravin Makwana

માંડવીના ભાડીત્રા-ત્રગડી વચ્ચેનો બ્રિજ તૂટ્યો, મુંદ્રા-માંડવી હાઈવ વચ્ચેનો રસ્તો થયો બંધ

Pravin Makwana

ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ઉપરવાસના પાણી ઘૂસ્યા, અનેક ગામો બન્યા સંપર્કવિહોણા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!