GSTV

મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે ભારત દેશ 50 વર્ષ પાછળ જતો રહ્યો હતો

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના આરોપ બાદ ભાજપ પ્રવકતા શાહનવાઝ હુસેને કોંગ્રેસને વળતો જવાબ આપ્યો છે. શાહનવાઝ હુસેને કહ્યુ કે, મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે દેશ ૫૦ વર્ષ પાછળ જતો રહ્યો હતો. મનમોહનસિંહની સરકારે ન્યૂક્લિયર ડીલ કરવાના નામે દેશના ખેડૂતો અને ગામડાઓમાં વીજળી પહોંચાડવાનો વાયદો કર્યો હતો. જોકે દેશના ગામડાઓમાં વીજળી મળી નહોતી. કોંગ્રેસે જે કામ નથી કર્યુ એ કામ મોદી સરકારે પૂર્ણ કર્યું છે. શાહનવાઝ હુસેને વધુમાં કહ્યુ કે, મોદી સરકારે દેશમાં સ્વરોજગારીને પ્રોત્સાન આપ્યું છે. મોદી સરકારે યુવાનોને રોજગારી આપી છે.

Related posts

દુનિયામાં જીવવા માટે આપણી પાસે બસ આટલો સમય છે, જુઓ આ ઘડિયાળમાં કેટલો સમય જીવતા રહીશું આપણે

Pravin Makwana

સુરતના હીરા બજારની ચમક વધશે, મુંબઈ હીરા બુર્સની 250થી વધુ કંપનીઓએ ડાયમંડનગરીની વાટ પકડી

Nilesh Jethva

દુનિયાદારી ખતમ નથી થઈ/ પૈસા હોય તો આપો નહીંતર ચાલશે, પણ ભૂખ્યા ન જાવ, સ્કૂટી પર નિકળી લોકોના પેટ ભરે છે આ મહિલા !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!