શાહિદ કપૂર અને મીરા કપૂરની જોડીબોલીવુડની સૌથી સ્વીટ જોડીયો માની એક છે. બન્ને સોશિયલ મીડિયા પર પોતાની સુંદરબોન્ડિગની તસ્વીરો પોસ્ચૉટ કરતા રહે છે. થોડા સમય પહેલા જ સાહિદ મીરાએ એક તસ્વીરશેર કરી હતી જેમાં બન્ને એક બીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. બન્નેની તસ્વીર પરવિવિધ પ્રકારની કમેન્ટસ પણ આવી હતી. હવે મીરા એ સોશિયલ મીડિયા પર પુત્રની તસ્વીરપોસ્ટ કરી છે જે જોયા બાદ દરેકના મોઠા પર એક મસ્ત સ્માઈલ જરૂરથી આવી જાય.
મીરાએ સોશિયલ મીડિયા પર પોતાની પુત્ર જેન કપૂરની પહેલીતસ્વીર પોસ્ટ કરી. તસ્વીરમાં જેન ખૂબ જ ક્યુટ જોવા મળી રહ્યો છે અને ગંભીરમુદ્રામાં કંઈક વિચારી રહ્યો છે. તસ્વીર ક્લોઝ અપ શોટમાં પાડવામાં આવી છે. જેમાંજેનનો ફેસ એકદમ ક્લિયર જોવા મળી રહ્યો છે. તસ્વીરમાં મીરાએ જેનની તરફથી કેપ્સનમાંલખ્યું છે કે, ‘હેલો વર્લ્ડ’.
જેનની આ મોહક તસ્વીર દર્શકોનું મન મોહી રહી છે. ફોટો વાયરલ થઈ ચુકી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 5 સપ્ટેમ્બરે મીરાએ જેનને જન્મ આપ્યો છે. અને તે 2 મહિનાનો થઈ ચુક્યો છે. શાહિદ-મીરાના ફેન્સ માટે આ તસ્વીર એ માટે પણ ખાસ છે કારણકે તે જેનની પહેલી તસ્વીર છે જે સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા મીરાએ દિવાળી પર પણ ગણી બધી ફેમિલી તસ્વીરો પણ શેર કરી હતી.
શાહિદકપૂર અને મીરા રાજપૂતે જુલાઈ 2015માં લગ્ન કર્યા હતા. તેમની પહેલી દિકરી મીશાકપૂરનો જન્મ ઓગસ્ટ, 2016માં થયો હતો. હાલમાં તે 2 વર્ષની થઈ ચુકી છે. આ વર્ષનીદિવાળી શાહિદ અને તેના પરિવાર માટે ધણી સ્પેશિયલ છે. આ વર્ષે પરિવારે નાનકડા જેનસાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો.
Read Also
- બોલીવૂડ / અનુપમ ખેર અને નીના ગુપ્તા અભિનિત ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બલબોઆ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
- ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી સના ખાનની પતિ સાથેની પોસ્ટ ચર્ચામાં, ચાહકોએ કહ્યું શું તે માં બનવાની છે?
- Akshay Kumar Trolled / અભિનેતા અક્ષય કુમાર થયો ટ્રોલ, કારણ છે આ VIDEO
- અનુરાગ કશ્યપે સલમાન ખાનને છાતી પર વાળ ઉગાડવાની આપી હતી સલાહ, ગુમાવવી પડી આ સુપરહિટ ફિલ્મ
- લતા મંગેશકરને ઝેર આપીને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, શું તમે જાણો છો ?