GSTV
Home » News » કબીર સિંહની બમ્પર કમાણીથી ખુશ શાહિદ કપૂર-કિયારા અડવાણી, આ રીતે કર્યું સેલિબ્રેટ

કબીર સિંહની બમ્પર કમાણીથી ખુશ શાહિદ કપૂર-કિયારા અડવાણી, આ રીતે કર્યું સેલિબ્રેટ

શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ કબીરસિંહ બોક્સઓફિસ પર છવીયેલી છે. ફિલ્મ સારી કમાણી કરી રહી છે. મૂવીમાં કિયારા અને શાહિદની જોડી છે. સંદિપ વાંગાએ ડાયરેક્ટ કરી છે. મૂવી 70ના કરોડના આંકડે પહોંચી છે.

શાહિદ ઓપનિંગ વીકેન્ડને સક્સેસ સેલિબ્રેટ કરી રહી છે. શાહિદે સોશિયલ મીડિયા પર એક બિહાઈન્ડ ધ સીન ફોટો શેર કર્યો છે. ફોટામાં બંને સાથે સંદિપ વાંગા પણ જોવા મળી રહ્યો છે, આ ત્રણે વચ્ચેનું બોન્ડિંગ શાનદાર છે.

ત્યારે કિયારાએ પણ એક બૂમરેંગ ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે. ફોટો શેર કર્યો અને લખ્યું કે, Box office numbers got us like. મૂવીની કમાણીથી સ્ટાર્સ બહુ ખુશ છે.શાહિદની કબીરસિંહે બોક્સઓફિસ પર કેટલાક રેકોર્ડ તેના નામે કરી લીધા છે. તે બોકસઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે.

તેણે 4 દિવસમાં શાનદાર કમાણી કરી છે. શાહિદની આ ફિલ્મ 2019ની સૌથી મોટી નોન હોલિડે ઓપનર બની ગઈ છે. કબીર સિંહ દેશમાં 3123 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

Read Also

Related posts

અસમમાં શહીદ થયેલા જવાન સંજય સાધુના પાર્થિવ દેહને પુત્રએ આપી મુખાગ્નિ, ગાર્ડ ઓફ ઓનર સાથે પંચમહાભૂતમાં વિલિન

Mansi Patel

ભારતીય હોકી ટીમે લીધો બદલો, ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી ઓલિમ્પિક ટેસ્ટ ટૂર્નામેન્ટ

Path Shah

વરસાદે વિરામ લીધા બાદ રાજ્યમાં રોગચાળાનો ભરડો, 49,414 કેસ તાવનાં નોંધાયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!