GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

શાહીનબાગના પ્રદર્શનકારીઓની સમસ્યાનું સમાધાન લાવવા હવે ખુદ ગબ્બર આવશે મેદાને

દિલ્હી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ શાહીબાગનો મુદ્દો હવે ઉકેલાઇ શકે છે. શાહીનબાગના પ્રદર્શનકારીઓએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. આશા છે કે અમિત શાહ પ્રદર્શનકારીઓની સાથે રવિવારે મુલાકાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપની જીત બાદ શાહીનબાગના પ્રદર્શનકારી હવે પ્રદર્શનને લાંબુ ખેંચવાના મૂડમાં નથી.

આ ઉપરાંત હવે પ્રદર્શનમાં ભીડ પણ ઓછી થઇ ગઇ છે. કદાચ આ જ કારણોસર પ્રદર્શનકારીઓએ ગૃહપ્રધાન અમિત શાહ પાસે મળવાનો સમય માંગ્યો છે. આ પહેલા શાહીનબાગના પ્રદર્શનકારીઓ ગત મહિને 22 જાન્યુઆરીએ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈઝલને મળ્યા હતા. તે સમયે ઉપરાજ્યપાલે તેમને પ્રદર્શન સમાપ્ત કરવાની અપીલ કરી હતી.

READ ALSO

Related posts

સુશાંતની દિલ બેચારાના ટ્રેલરે હોલિવૂડની આ ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો

Mansi Patel

ગુજરાતી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને મેક્સિકોમાં કોવિડ -19 દવાના પરીક્ષણની મંજૂરી, કોરોના સામે લડશે

Dilip Patel

નોકરીની ઉત્તમ તક : NCERTમાં મોટા પ્રમાણમાં પડી છે જગ્યાઓ, પગાર છે 1.44 લાખ રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!