શહેજાદ ખાન પઠાણ ઉર્ફે સની બાબાનો વિવાદિત ઇતિહાસ સામે આવ્યો છે. શનિબાબા સામે વર્ષ 2017 માં બે ગુના નોંધાયા છે.વર્ષ 2017માં કારંજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. બન્ને ગુના રાયોટિંગના નોંધાયા છે. ત્યારે બે ગુના બાદ વધુ એક રાયોટિંગ અને હત્યાની કોશિશનો ગુનો સની બાબા પર નોંધાયો છે. મહત્વપૂર્ણ બાબત છે કે શહેજાદ ખાન પઠાણ ઉર્ફે સની બાબા કોંગ્રેસનો દાણીલીમડા વોર્ડનો કોર્પોરેટર છે.
શહેજાદ ખાનનો વિવાદિત ઇતિહાસ
- શનીબાબા અગાઉ રહી ચૂકયો છે વિવાદમાં
- વર્ષ ૨૦૧૭મા બે ગુના નોધાયા
- વર્ષ ૨૦૧૭માં કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો
- રાયોટિંગના ગુના નોંધાયા
- બે ગુના બાદ વધુ એક રાયોટિંગનો ગુનો અને હત્યાની કોશીષનો ગુનો
- કોંગ્રેસનો દાણીલીમડા વોર્ડનો છે કોર્પોરેટર
READ ALSO
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત
- કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર
- Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
- નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર