GSTV
Home » News » પુણેમાં શાહ બોલ્યા કે મમતાજીએ બંગાળમાં ભાજપની યાત્રા રોકી દીધી પણ સાચું આવું કંઈક હતું

પુણેમાં શાહ બોલ્યા કે મમતાજીએ બંગાળમાં ભાજપની યાત્રા રોકી દીધી પણ સાચું આવું કંઈક હતું

amit shah gandhinagar

મહારાષ્ટ્રના પુણેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાને લીધા. શાહે કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે, 55 વર્ષ સુધી દેશમાં રાહુલ બાબાના પરિવારનું શાસન હતું. પરંતુ દેશમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું. મોદી સરકારના 55 મહિના અને કોંગ્રેસના 55 વર્ષની તૂલના કરવામાં આવે. અમિત શાહે વધુમાં કહ્યું કે, ભાજપ નેતાઓની નહીં પણ કાર્યકર્તાઓની પાર્ટી છે. ચાડા ચાર વર્ષમાં 2.5 કરોડ પરિવારને વીજળી મળી છે. આ કામ મોદી સરકારે કર્યુ છે. અને કરોડો યુવા અને યુવતિઓને મોદી સરકારે મુદ્રા યોજના દ્વારા લોન આપી છે. તો બીજી તરફ બંગાળમાં ભાજપની યાત્રા મુદ્દે પણ મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા. જેમા ખાનગી ચેનલના સ્ટીંગ ઓપરેશનનો ઉલ્લેખ કર્યો હતો.

Related posts

બ્રિટને નવી વિઝા સિસ્ટમ કરી લોન્ચ, ભારત સહિત આ દેશોને થશે અસર

Mansi Patel

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!