GSTV
Photos Trending

સુહાના ખાનના બોલ્ડ અવતારે પાર્ટીમાં લગાવી આગ, સેક્સી સીક્રેટ તસવીરો Viral

Suhana Khan

બોલીવુડના કિંગ ખાનની લાડલી સુહાના ખાન બોલીવુડમાં સૌથી ચર્ચામાં રહેતા સ્ટાર કિડ્ઝમાંથી એક છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ સુહાનાએ પોતાના ફ્રેન્ડઝ સાથે પાર્ટી એન્જોય કરી હતી જેની તસવીરો સામે આવી છે અને ઝડપથી વાયરલ થઇ રહી છે.

સુહાના આ પાર્ટીમાં એકદમ હોટ લાગી રહી હતી. તેણે વ્હાઇટ કલરનું લૉન્ગ સ્લીવ્સ ટૉપ પહેર્યુ હતું જેનું ડીપ વી નેક તેને સેક્સી લુક આપી રહ્યું હતું.

સુહાના ફોટોઝમાં પોતાના ફિટ ફિગરને સ્કિસી પોઝ દ્વારા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેની સાથે તેની ફ્રેન્ડ પણ સેલ્ફીમાં નજરે પડી રહી છે.

ફ્રેન્ડઝ સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરતી વખતે સુહાના ઘણી ખુશ લાગી રહી હતી.

આ ફોટોઝમાંથી એકમાં સુહાના બ્લેક ઑફ શોલ્ડર ટૉપમાં નજરે આવી. તેમાં તે એક મોડેલની જેમ પોઝ આપતાં ખૂબ જ હૉટ લાગી રહી છે.

સુહાનાના ફ્રેન્ડ ગ્રુપમાં મેલ ફ્રેન્ડઝ પણ છે. જેની સાથે તેની ગજબ બોન્ડીંગ છે. તેમની સાથે પણ સુહાનાએ ફોટોઝ શેર કર્યા છે જેમાં તે ખૂબસુરત લાગી રહી છે.

મિત્રો સાથે મસ્તી કરતી સુહાનાની પોતાના નાના ભાઇ અબરામ સાથે પણ  એક થ્રોબેક તસવીર સામે આવી છે જેમાં તે તેને પ્રેમથી નિહાળતી નજરે આવી છે.

જણાવી દઇએ કે સુહાના 16 વર્ષની ઉંમરથી લંડનમાં અભ્યાસ કરી રહી છે. તે થિયેટર્સ કોર્સ કરી રહી છે જેમાં તે માહેર છે. તે અવારનવાર ડ્રામામાં ભાગ લેતી નજરે આવે છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

Read Also

Related posts

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાએ વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું

Akib Chhipa
GSTV